Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આ તારીખે આવશે રાજધાની દિલ્હીની મુલાકાતે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત આ નેતાઓ સાથે મુલાકાત કરશે ; જાણો વિગતે 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મમતા બેનરજી આગામી 25 જુલાઇએ પ્રથમ વખત  દિલ્હીની મુલાકાતે આવશે 

સુત્રોએ જણાવ્યુ કે બંગાળના મુખ્યમંત્રી આ યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત  NCP ચીફ  શરદ પવાર, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, AAPના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિવાય કેટલાક અન્ય વિપક્ષી નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

Join Our WhatsApp Channel

ભાજપના ચૂંટણી તંત્રની તાકાત સામે મેળવવામાં આવેલી બંગાળ જીતે મમતા બેનરજીને લોકસભા ચૂંટણીમાં વિપક્ષ મોર્ચામાં એક મોટી ભૂમિકા ભજવવાની અટકળોને હવા આપી છે.

બિગ બીના ઘરની બહાર લાગ્યાં અનેક પોસ્ટર્સ, મોટું દિલ રાખવાની કરાઈ માગ; જાણો શું છે સમગ્ર મામલો 
 

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version