Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ લીધો આ વિશેષ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય.

Western Railway: આજે અમદાવાદ અને બ્રહ્મપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

A Ahmedabad-Brahmapur-Udhna Special Train will run by Western Railway on 7 May 2024

A Ahmedabad-Brahmapur-Udhna Special Train will run by Western Railway on 7 May 2024

News Continuous Bureau | Mumbai

Western Railway: આજે અમદાવાદ ( Ahmedabad ) અને બ્રહ્મપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડશે. મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

Western Railway: ટ્રેન નંબર 09017/09018 અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન [2 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09017 અમદાવાદ-બ્રહ્મપુર સ્પેશિયલ ( Ahmedabad-Brahmapur-Udhna Special Train ) અમદાવાદથી મંગળવાર, 07 મે 2024ના રોજ 19.15 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04.15 કલાકે બ્રહ્મપુર ( Brahmapur ) પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09018 બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ગુરુવાર, 9 મે 2024 ના રોજ બ્રહ્મપુરથી 07.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે ઉધના પહોંચશે.

ટ્રેન ( Special Train )  રૂટમાં વડોદરા, સુરત, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, શેગાંવ, અકોલા, વર્ધા, નાગપુર, તુમસર રોડ, ગોંદિયા, દુર્ગ, રાયપુર, મહાસમુંદ, ખારિયાર રોડ, કાંટાબંજી, ટિટિલાગઢ, કેસિંગા, મુનિગુડા, રાયગડા, પાર્વતીપુરમ, બોબિલી, વિઝિયાનગરમ, શ્રીકાકુલમ રોડ અને પલાસા સ્ટેશન પર રોકાશે. ટ્રેન નંબર 09018 બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ઉધના સ્ટેશન પર ટર્મિનેટ થશે. આ ટ્રેનના તમામ 20 કોચ સ્લીપર ક્લાસના હશે.

આ સમાચાર પણ વાંચો :  BSNL 4G: BSNL યુઝર્સની રાહ પૂરી થઈ, આ વર્ષે ઓગસ્ટમાં ભારતભરમાં કંપની તેની 4G સેવા શરૂ કરશે…

ટ્રેન નંબર 09017 માટે બુકિંગ 07 મે 2024ના રોજ 12.00 કલાકે તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version