Site icon News Continuous Bureau | Mumbai

મોટી દુર્ઘટના – નાસિક રોડ રેલવે સ્ટેશન પર આ એક્સપ્રેસ ટ્રેનના લગેજ કમ્પાર્ટમેન્ટમાં લાગી આગ- સામાન બળીને ખાખ થયો- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના નાસિક(Nasik) માં આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. નાસિક રોડ રેલવે સ્ટેશન(Nasik Road Railway station) પર શાલીમાર મુંબઈ LTT એક્સપ્રેસ(Shalimar Mumbai LTT Express train)ની લગેજ બોગીમાં આગ (fire) લાગી હતી. દરમિયાન લગેજ કમ્પાર્ટમેન્ટ(Luggage compartment)ને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો હતો, તેથી આગ પેસેન્જર કમ્પાર્ટમેન્ટ સુધી પહોંચી ન હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના સવારે 8.43 કલાકે બની હતી.

Join Our WhatsApp Channel

 

આ ઘટના અંગે મધ્ય રેલવે(Central Railway)ના સીપીઆરઓ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે લગેજ કમ્પાર્ટમેન્ટમાં આગની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ અને ફાયર બ્રિગેડ (Fire brigade) ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગને કાબુમાં લીધી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે બોગીમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટ્રેન અને અલગ પાર્સલ વાન (શાલીમાર એલટીટી એક્સપ્રેસ) ટૂંક સમયમાં તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થશે. જોકે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.  

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version