Site icon News Continuous Bureau | Mumbai

ધડામ – ધૂમ.. રખડતા કૂતરાને કારણે એક મહિલાનો જોરદાર એક્સિડન્ટ. વિડીયો વાયરલ.

રખડતા કૂતરાઓને કારણે અનેક લોકોને સમસ્યા પડે છે ત્યારે તે કેવું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે તે સાબિત કરતો એક વીડિયો વાયરલ થયો છે.

Accident of scooter because of stray dogs

ધડામ - ધૂમ.. રખડતા કૂતરાને કારણે એક મહિલાનો જોરદાર એક્સિડન્ટ. વિડીયો વાયરલ.

News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બે મહિલાઓ એક નાના બાળક સાથે સ્કૂટર પર સફર કરી રહી છે. દરમિયાન કૂતરા સ્કૂટરની પાછળ પડે છે જેમનાથી પોતાનો પીછો છોડાવવા માટે મહિલાઓ સ્કૂટરને ઝડપથી ભગાવે છે. પરંતુ આ કરવાના ચક્કરમાં પાર્ક થયેલી એક ગાડી સાથે સ્કૂટર નો એક્સિડન્ટ થઈ જાય છે અને મહિલાઓ ઉછડીને રસ્તા પર પડે છે.

Join Our WhatsApp Channel

જુઓ આ વિડીયો….

 

 

 

Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Firecracker Ban In Maharashtra ફટાકડા પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ? લોકોની અસંવેદનશીલતા પર બોમ્બે હાઈકોર્ટ નારાજ, ચુકાદો અનામત
Rajasthan Panchayat Elections રાજસ્થાનના ગ્રામીણ મતદારોનો મિજાજ બદલાયો? કોંગ્રેસે નોંધાવી મોટી જીત, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના ગઢમાં ભાજપને ફટકો
Maharashtra Private Hospital New Rule સારવારના નામે ઉઘાડી લૂંટ બંધ થશે? ખાનગી હોસ્પિટલો પર સરકારી નિયંત્રણ લાવવા શિયાળુ સત્રમાં નવા કાયદાની તૈયારી…
Exit mobile version