Site icon

પાટનગર દિલ્હીમાં વધુ એક એસિડ અટેકની ઘટના, હવે 17 વર્ષની વિદ્યાર્થીની બની શિકાર.. જુઓ વિડીયો

રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાં 17 વર્ષની છોકરી પર એસિડ ફેંકવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.પોલીસે આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Acid attack: Delhi boy throws acid on 17-year-old schoolgirl

પાટનગર દિલ્હીમાં વધુ એક એસિડ અટેકની ઘટના, હવે 17 વર્ષની વિદ્યાર્થીની બની શિકાર.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

રાજધાની દિલ્હીમાં આજે 17 વર્ષની છોકરી પર એસિડ ફેંકવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના દ્વારકા વિસ્તારમાં બની છે. વિદ્યાર્થીનીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પીડિતાની હાલત ગંભીર છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  ઈંગ્લેન્ડના દિગ્ગજ આ ક્રિકેટર બન્યો અકસ્માતનો ભોગ, એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.. જાણો કેવી છે ખેલાડીની સ્થિતિ

ઘટના સમયે યુવતી તેની નાની બહેન સાથે હતી. તેણે ઓળખીતા બે પર વ્યક્તિઓ પર શંકા કરી છે. એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મળતી વિદ્યાર્થીની તેની નાની બહેન સાથે જઈ રહી હતી, ત્યારે બે લોકો બાઇક પર આવ્યા. પાછળ બેઠેલા છોકરાએ એસિડ ફેંક્યું. . જેને લીધે તેને સખત પીડા થઈ હતી. આવી હાલતમાં જ છોકરી ચહેરા પર હાથ મુકીને મદદ માટે દોડે છે.

Iran Nuclear Radiation Alert: ઈરાન પર પરમાણુ વાદળો ઘેરાયા! IAEA અને તેહરાન વચ્ચે સંપર્ક તૂટતા ખળભળાટ; રેડિયેશનના લીધે લાખો લોકો પર મોટું જોખમ’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
US F-15 Crash Kuwait 2026: અકસ્માત કે હુમલો? કુવૈતમાં અમેરિકાનું F-15 વિમાન આગના ગોળામાં ફેરવાયું; ઈરાનના દાવાથી પેન્ટાગોનમાં મચી હલચલ.
Iran vs GCC Countries Conflict 2026: ઈરાનને પડોશી મુસ્લિમ દેશો પર હુમલો કરવો ભારે પડ્યો: GCC ના 6 દેશોએ આપી વળતા પ્રહારની ચેતવણી; UAE એ ઈરાનના રાજદૂતને તેડાવ્યા.
Exit mobile version