લોકપ્રિય ટીવી સીરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે હવે રાજકારણમાં એન્ટ્રી મારી છે.
અરુણ ગોવિલ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા છે. બંગાળ ચૂંટણીમાં અરુણ ગોવિલ ભાજપ તરફથી ધુઆંધાર પ્રચાર કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે, બંગાળમાં ગોવિલ લગભગ 100 જેટલી સભાઓ કરશે.