Site icon

ટેલિકોમ સેક્ટરમાં હવે આ દિગ્ગજ ની એન્ટ્રી- અંબાણી સાથે થશે હવે સીધી ટક્કર- જાણો વિગત

Mauritius minister debunks Hindenburg report on Adani Group

ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર, આ દેશની સરકારે આપી દીધી ક્લિનચીટ, હિંડનબર્ગ તાકતું રહી ગયું..

News Continuous Bureau | Mumbai 

દેશના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani) હવે ટેલિકોમ સેક્ટર માં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. અદાણી ગ્રુપ મહિનાના અંતમાં યોજાનારી આગામી 5G સ્પેક્ટ્રમ (5g spectrum)ની હરાજીમાં ભાગ લેવા જઈ રહ્યું છે. જો હરાજીમાં અદાણીની કંપની બિડ જીતી જાય છે, તો કદાચિત પહેલી વખત કોઈ વ્યવસાયમાં અદાણી અને અંબાણી(Mukesh Ambani) વચ્ચે સીધી સ્પર્ધા થશે.

Join Our WhatsApp Community

હાઇ સ્પીડ ડેટા પ્રદાન કરતી 5G સેવા માટે એરવેવની હરાજી શરૂ થઈ ગઈ છે. મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ અરજી સબમિટ કરવાની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અદાણીની કંપનીએ શુક્રવારે પોતાની અરજી સબમિટ કરી છે. હરાજીની સમય મર્યાદા મુજબ અરજદારોની માલિકીની વિગતો 12 જુલાઈના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : કુદરત વીફર્યું- અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું- 15થી વધુ યાત્રીઓના મોત- આટલા યાત્રાળુઓ હજી ગુમ- જાણો વિગત

ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા રૂ. 4.3 લાખ કરોડના 72,097.85 મેગાહટ (MHz) સ્પેક્ટ્રમ ઓફર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ હરાજીમાં, અદાણી ગ્રુપને ટેલિકોમ ક્ષેત્રમાં કાર્યરત ત્રણ ખાનગી કંપનીઓ – Jio, Airtel અને Vodafone Idea સાથે સ્પર્ધા કરવાની રહેશે.

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version