મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ના દિકરા આદિત્ય ઠાકરે ને કોરોના થયો છે. તેમણે આ માહિતી પોતે ટ્વીટ ના માધ્યમથી આપી હતી. પોતાના ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે ગત દિવસો દરમિયાન તેઓ જેમને મળ્યા હતા તે તમામ લોકો પોતાના કોરોના ટેસ્ટ કરાવી દે તેમજ માસ્ક પહેરે. તેમણે પોતાનો ઇલાજ શરૂ કરાવી દીધો છે.
આદિત્ય ઠાકરે ને કોરોના થયો.
