Site icon

Gujarat Government Employees: ગુજરાત સરકારનો કર્મચારી હિતલક્ષી નિર્ણય, માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં આ તારીખ સુધીમાં કરાશે.

Gujarat Government Employees: દિવાળીના તહેવારોને અનુલક્ષી ગુજરાત સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે. દિવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે

advance payment of salary-pension of the Gujarat government employees for October

advance payment of salary-pension of the Gujarat government employees for October

News Continuous Bureau | Mumbai

Gujarat Government Employees:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.  

Join Our WhatsApp Community

આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને  મળતા માસિક પગાર ( Employees Salary ) તેમજ પેન્શનર્સને પેન્શનની  રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના ( Gujarat Government ) કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Omar Abdullah PM Modi: ઓમર અબ્દુલ્લાએ જમ્મુ -કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, PM નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ વિવિધ કર્મચારી ( Gujarat Government Employees ) મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version