Site icon News Continuous Bureau | Mumbai

શાહીન બાગ બાદ દિલ્હીમાં આ 2 સ્થળોએ ‘દબાણ હટાવો’ ઝુંબેશ, લોકો જાતે જ પોતાના સામાન હટાવવા લાગ્યા; જુઓ વિડીયો, જાણો વિગતે..  

News Continuous Bureau | Mumbai

રાજધાની દિલ્હીમાં(Delhi) આજે પણ MCD દ્વારા દબાણને હટાવવાની ઝુંબેશ શરૂ છે. 

Join Our WhatsApp Channel

આજે અહીંના મંગોલપુરીમાં(mangolpuri) અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં(New friends colony) દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

દક્ષિણ MCD ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ગુરુદ્વારા રોડની(Gurudwara road) આસપાસ અને બૌદ્ધ મંદિરની(Buddhist temple) નજીક ગેરકાયદેસર અતિક્રમણ(Illegal encroachment) દૂર કરવાનું કામ કરી રહ્યું છે. 

આ સિવાય MCD ના કર્મચારીઓ(MCD employee) દ્વારા રસ્તા પરના શેડ, તંબુઓ દૂર કરવામાં આવ્યા છે. 

મંગોલપુરીમાં 50 દુકાનોને કાર્યવાહી માટે નક્કી કરવામાં આવી હતી. જેમાંથી 70% લોકોએ પોતાનો સામાન જાતે જ હટાવી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો : વિશ્વ અજાયબી તાજ મહેલના બંધ દરવાનું રહસ્ય ખુલશે? કોર્ટમાં થશે સુનાવણી..  જાણો વિગતે.

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version