Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન જારી કરી. 5 નવેમ્બરથી થિયેટરો, સ્વિમિંગ પુલો ખુલશે.. બીજી કઈ છૂટછાટો આપવામાં આવી છે તે જાણો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020

5 નવેમ્બરથી મહારાષ્ટ્ર સરકારએ સિનેમા હોલ, થિયેટરો, મલ્ટીપ્લેક્સ તેમની બેઠક ક્ષમતાના 50% લોકો સાથેની મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારે બુધવારે અનલોક માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારી આદેશ મુજબ 50% ક્ષમતા સાથે ઓડિટોરિયમ પણ ખુલશે.. 

Join Our WhatsApp Channel

1. પાંચ નવેમ્બરથી કન્ટેન્ટ ઝોનની બહારના સ્વિમિંગ પુલ ખોલવામાં આવશે.

2. કન્ટેન્ટ ઝોનની બહારની યોગ સંસ્થાઓને પણ 5 નવેમ્બરથી કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે.

5 નવેમ્બરથી સિનેમા હોલ, થિયેટરો, મલ્ટીપ્લેક્સમાં  કે જે કન્ટેન્ટ ઝોનની બહારના ને 50% ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થિયેટરો, સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં કોઈ પણ ખાવા યોગ્ય ચીજ વસ્તુઓ ની  મંજૂરી નથી..

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version