News Continuous Bureau | Mumbai
પાટનગર(Patnagar) દિલ્હીમાં(Delhi) પ્રદૂષણના(pollution) કારણે આ વખતે પણ દિવાળીમાં(Diwali) ફટાકડા(fireworks) પર પ્રતિબંધ રહેશે.
અરવિંદ કેજરીવાલ સરકારે (Arvind Kejriwal Govt) ગયા વર્ષના નિર્દેશ મુજબ ફટાકડાના ઉત્પાદન(Manufacture of firecrackers), સંગ્રહ(Collection), વેચાણ અને ફોડવા પરનો પ્રતિબંધ લંબાવ્યો છે.
આ વર્ષે દિલ્હી સરકારે(Delhi Govt) ફટાકડાના ઓનલાઈન વેચાણ(Online sales) અને ડિલિવરી પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
રાજ્ય સરકારે ફટાકડાના વેચાણ અને ઉપયોગ પરના પ્રતિબંધને 23 જાન્યુઆરી 2023 સુધી વધારી દીધો છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ પર્યાવરણ મંત્રી(Union Territories Environment Minister) ગોપાલ રાયે (Gopal Ray) આ અંગે માહિતી આપી છે.
આ સમાચાર પણ વાંચો : તિરૂપતિ મંદિર ફરી એકવાર વિવાદમાં- જાણીતી એક્ટ્રેસે લગાડ્યો દર્શન બદલ લાંચનો આરોપ- મંદિરથી વિડિયો વાયરલ
