Site icon News Continuous Bureau | Mumbai

આ વર્ષે પણ ફટાકડાં વગર જ ઉજવાશે દિવાળી- આ રાજ્ય સરકારે ફટાકડાના વેચાણ અને ફોડવા પર મુક્યો પ્રતિબંધ

News Continuous Bureau | Mumbai

પાટનગર(Patnagar) દિલ્હીમાં(Delhi) પ્રદૂષણના(pollution) કારણે આ વખતે પણ દિવાળીમાં(Diwali) ફટાકડા(fireworks) પર પ્રતિબંધ રહેશે. 

Join Our WhatsApp Channel

અરવિંદ કેજરીવાલ સરકારે (Arvind Kejriwal Govt) ગયા વર્ષના નિર્દેશ મુજબ ફટાકડાના ઉત્પાદન(Manufacture of firecrackers), સંગ્રહ(Collection), વેચાણ અને ફોડવા પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. 

આ વર્ષે દિલ્હી સરકારે(Delhi Govt) ફટાકડાના ઓનલાઈન વેચાણ(Online sales) અને ડિલિવરી પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્ય સરકારે ફટાકડાના વેચાણ અને ઉપયોગ પરના પ્રતિબંધને 23 જાન્યુઆરી 2023 સુધી વધારી દીધો છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ પર્યાવરણ મંત્રી(Union Territories Environment Minister) ગોપાલ રાયે (Gopal Ray) આ અંગે માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો : તિરૂપતિ મંદિર ફરી એકવાર વિવાદમાં- જાણીતી એક્ટ્રેસે લગાડ્યો દર્શન બદલ લાંચનો આરોપ- મંદિરથી વિડિયો વાયરલ

Mumbai Pune Expressway Tanker Fire મુંબઈપુણે એક્સપ્રેસવે પર ખાલાપુર નજીક ક્રૂડ ઓઇલનું ટેન્કર પલટી જતાં ભીષણ આગ; વાહનવ્યવહાર ઠપ્પ..
Cipla Pharma License Row હાઈકોર્ટની લપડાક બાદ FDA બેકફૂટ પર સિપ્લા ફાર્માનું લાયસન્સ રદ્દીકરણનો આદેશ પાછો ખેંચવો પડ્યો
Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
Exit mobile version