Site icon News Continuous Bureau | Mumbai

ઠંડી મામલે હવામાન વિભાગ નો આ છે‌ વરતારો. જાણો કેટલા દિવસ કેટલી ઠંડી પડશે.

ગુજરાત રાજ્ય તેમજ મુંબઈ શહેર માં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત્ત રહેવા અથવા તો વધવાની આગાહી કરી છે.

Join Our WhatsApp Channel

આગામી 5 દિવસ સુધી ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે.

ધુમ્મસનાં કારણે વહેલી સવારનાં જનજીવન પર ખાસ્સી અસર જોવા મળી રહી છે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version