Site icon

Ahmedabad: ગુજરાત પોલીસ હવે આ રીતે ઝડપી ગાડી ચલાવીને કાર પલટી મારનારાઓને પાઠ ભણાવી રહી છે… જુઓ વિડીયો…

Ahmedabad: અમદાવાદના મણિનગર વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં સંડોવાયેલા બે શખ્સોને મંગળવારે પોલીસે માર માર્યો હતો. કથિત રીતે આ બંને વ્યક્તિઓએ નશાની હાલતમાં રોડની બાજુમાં બનેલી ફૂટપાથ પર કાર ચલાવી હતી, જેમાં ઘણા લોકો બચી ગયા હતા. પોલીસે ડ્રાઈવરોને તે જ જગ્યાએ લઈ જઈને જાહેરમાં માર માર્યો હતો

Ahmedabad: Gujarat Police is now teaching a lesson to those who overturn cars by driving fast like this... Watch Video...

Ahmedabad: Gujarat Police is now teaching a lesson to those who overturn cars by driving fast like this... Watch Video...

News Continuous Bureau | Mumbai

Ahmedabad: હાલમાં જ્યારે ગુજરાતના(Gujarat) ઈસ્કોન બ્રિજ પર ઘટેલી ઘટનાથી તો બધા જાણીતા જ છે. ઈસ્કોન બ્રીજ પર થયેલી ઘટનાથી પોલિસ(police) હવે રેશ ડ્રાઈવીંગ વિરોધ કાર્યવાહી કરી રહી છે. જેમાં હવે ઓવર સ્પીડ(overspeeding) વાહનોના વાહનચાલકો સામે કડક પગલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

ગુજરાત રાજ્યના ઈતિહાસમાં સૌથી ભયાવહ Iskcon Bridge Accident ના કેસમાં પોલીસની કાર્યવાહી જોવા જેવી છે. અમદાવાદના એસ.જી. હાઈવે ઈસ્કોન બ્રિજ પર નબીરાની જગુઆર કારે લોકોને અડફેટે (Iskcon Bridge Jaguar Accident) લેતા 9ના સ્થળ પર મોત નિપજ્યા હતાં. અકસ્માતની ઘટના બ્રિજ પરથી પસાર થતાં લોકોના ટોળા વળે છે. દરમિયાનમાં પૂરઝડપે આવતી જગુઆર કાર લોકોના ટોળા અને પોલીસ કર્મચારીઓને રમકડાંની જેમ ફંગોળી દે છે. આ ભયાવહ અકસ્માતમાં સ્થળ પર જ બે પોલીસ કર્મચારી, એક હોમગાર્ડ સહિત 9 લોકોના મોત નિપજે છે.

પોલીસે ડ્રાઈવરોને જાહેરમાં માર માર્યો હતો

તો ભવિષ્યમાં આવી ઘટના ન બને ને માસુમોના જીવ આવા એક્સિડંટથી ન જાય તેના માટે ગુજરાત પોલિસ હવે કડક પગલા ભરી રહી છે. જેથી વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરવા માટે એક ડર રહે…

તેથી ગુજરાત પોલીસ આ રીતે ઝડપી ગાડી ચલાવીને કાર પલટી મારનારાઓને પાઠ ભણાવે છે, શું તમે તેની સાથે સહમત છો? આવા કેપ્શન સાથે વિડીયો સોશ્યિલ મિડીયા પર મુકવામાં આવ્યો હતો. જેમાં પોલિસ ઓવર સ્પીડ વાહન ચાલકોને માર મારતી નજરે ચડી રહી છે ને તેમની સામે કાર્યવાહી કરતી દેખાઈ રહી છે.

માહિતી મળી આવે છે કે આ કિસ્સો અમદાવાદના મણિનગર વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ(drink and drive) કેસમાં સંડોવાયેલા બે શખ્સોને મંગળવારે પોલીસે માર માર્યો હતો. કથિત રીતે આ બંને વ્યક્તિઓએ નશાની હાલતમાં રોડની બાજુમાં બનેલી ફૂટપાથ પર કાર ચલાવી હતી, જેમાં ઘણા લોકો બચી ગયા હતા. પોલીસે ડ્રાઈવરોને તે જ જગ્યાએ લઈ જઈને જાહેરમાં માર માર્યો હતો

આ સમાચાર પણ વાંચો : Pune: SRPF પરીક્ષામાં બ્લૂટૂથ માઇક્રોફોન અને સ્પાય કેમેરાનો ઉપયોગ કરીને પરીક્ષા આપતા ચાર લોકો પકડાયા… જુઓ અહીંયા વિડીયો

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version