Site icon News Continuous Bureau | Mumbai

Express train: અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ અને અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા માર્ગે ચાલશે.

Express train: ઉત્તર રેલવેના જાલંધર-જમ્મૂતાવી સેક્શનના પઠાણકોટ યાર્ડમાં ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ અને અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનો અંશત: પરિવર્તિત માર્ગે ચાલશે અને પઠાણકોટ સ્ટેશન પર નહીં જાય.

Ahmedabad-Jammutavi Express and Ahmedabad-Sri Mata Vaishnodevi Katra Express trains will run on altered routes.

Ahmedabad-Jammutavi Express and Ahmedabad-Sri Mata Vaishnodevi Katra Express trains will run on altered routes.

News Continuous Bureau | Mumbai

Express train: ઉત્તર રેલવેના જાલંધર-જમ્મૂતાવી ( Jalandhar-Jammutavi ) સેક્શનના પઠાણકોટ યાર્ડમાં( Pathankot yard ) ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ (Ahmedabad-Jammutavi Express ) અને અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ( Ahmedabad-Sri Mata Vaishnodevi Katra Express) ટ્રેનો અંશત: પરિવર્તિત માર્ગે ચાલશે અને પઠાણકોટ સ્ટેશન પર નહીં જાય.જેની જાણકારી આ મુજબ છે :

Join Our WhatsApp Channel

1.2થી 6 નવેમ્બર 2023 સુધી અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પઠાણકોટ કેન્ટ-ભરોલી-જમ્મૂતાવીના માર્ગે જશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશન પર નહીં રોકાય.

2.3થી 7 નવેમ્બર 2023 સુધી જમ્મૂતાવીથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19224 જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ ભરોલી-પઠાણકોટ કેન્ટ-જાલંધરના માર્ગે ચાલશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશનથી નહીં જાય.

3. 5 નવેમ્બર 2023ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ભરોલી-પઠાણકોટ કેન્ટ-જમ્મૂતાવીના માર્ગે જશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશને નહીં જાય.

4.7 નવેમ્બર, 2023ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ભરોલી-પઠાણકોટ કેન્ટ-અમૃતસરના માર્ગે ચાલશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશને નહીં જાય.

યાત્રીઓ ટ્રેનના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે
અહીં આપેલી વેબસાઇટ પર તપાસ કરી શકે છે : www.enquiry.indianrail.gov.in

આ સમાચાર પણ વાંચો : Cash For Query Controversy: ‘એથિક્સ કમિટીની બેઠક દરમિયાન મારી સાથે અનૈતિક અને અભદ્ર વર્તન કરાયું… મહુઆએ મૂક્યો મોટો આરોપ.. જાણો શું છે આ સમગ્ર મામલો..વાંચો વિગતે અહીં..

Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Ketan Agarwal Murder Case Pune પરફેક્ટ મર્ડરનો પ્લાન ફ્લોપ! બહેનની એક શંકાએ ખોલી નાખી સિયા અને ચેતનની કરતૂત, જાણો કેતન હત્યાકાંડનું સત્ય
Ketan Agarwal Pune Murder Twist મૃત્યુના એ સંકેતો જે કેતન સમજી ન શક્યો! પુણેના બિઝનેસમેન મર્ડર કેસમાં કાવતરાખોરોની ખૌફનાક ચાલાકીઓનો પર્દાફાશ
Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Exit mobile version