Site icon

Special trains: અમદાવાદ મંડળની ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત

Special trains: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળની ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ ભાડા પર આંશિક પરિવર્તિત સમય સાથે વિસ્તૃત કરવામાં આવ્યા છે. મંડળ રેલવે પ્રવક્તા મુજબ આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છેઃ

Ahmedabad Mandal's three pairs of weekly special trains extended

Ahmedabad Mandal's three pairs of weekly special trains extended

News Continuous Bureau | Mumbai 

Special trains: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી અમદાવાદ ( Ahmedabad )  મંડળની ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ( weekly special trains ) ફેરા વિશેષ ભાડા પર આંશિક પરિવર્તિત સમય સાથે વિસ્તૃત કરવામાં આવ્યા છે. મંડળ રેલવે પ્રવક્તા ( Railway spokesperson ) મુજબ આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છેઃ

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 01906/05 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ ( Ahmedabad-Kanpur Central Superfast Special ) [12 ફેરા]

ટ્રેન નંબર 04166/65 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ ( Ahmedabad-Agra Cantt Superfast Special ) (12 ફેરા)

આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat, Vibrant Surat : સુરતના સરસાણા ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ

ટ્રેન નંબર 04168/67 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ [13 ફેરા]

ટ્રેન નંબર 01906, 04166 અને 04168 ના વિસ્તૃત ફેરાનું બુકિંગ 08 ઓક્ટોબર થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની ( IRCTC )  વેબસાઈટ પર શરૂ થશે.

ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો તરીકે ચાલશે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને આવલોકન કરી શકે છે. 

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version