Site icon News Continuous Bureau | Mumbai

Express Train: અમદાવાદ-પટના અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે.

Express Train: ઉત્તર મધ્ય રેલવેના યમુના બ્રિજ અને આગરા ફોર્ટ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્ય માટે નૉન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે.

Ahmedabad-Patna and Okha-Guwahati Express trains will run on altered routes.

Ahmedabad-Patna and Okha-Guwahati Express trains will run on altered routes.

News Continuous Bureau | Mumbai 

Express Train:  ઉત્તર મધ્ય રેલવેના યમુના બ્રિજ અને આગરા ફોર્ટ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્ય માટે નૉન ઈન્ટરલોકિંગ ( Non interlocking ) કામને કારણે અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો આ પ્રમાણે છે :- 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mumbai local train : સવાર સવાર માં બોરીવલી સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી; મુંબઈ લોકલ ટ્રેન પડી ધીમી.. મુસાફરો અટવાયા..

યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના ( Indian Railways ) રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Arunachal Pradesh Flash Flood અરુણાચલ પ્રદેશમાં પ્રકૃતિનો ખૌફનાક રૌદ્ર સ્વરૂપ અચાનક આવેલા પૂરમાં સેનાના જવાનો અને મજૂરો તણાયા
Tukaram Mundhe FDA Action જ્યારે FDA વડા ખુદ રેસ્ટોરાંમાં જમવા ગયા અને અસલીનકલી પનીરનો ભાંડો ફૂટ્યો! રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી
Uddhav Thackeray Flag Hoisting ઉદ્ધવ ઠાકરેએ મધ્યરાત્રિએ શિવસેના ભવન પર તિરંગો ફરકાવ્યો, જણાવ્યું વિશેષ કારણ
Central Railway 15 Car Local લોકલ પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ ૧૨ ડબ્બાની ૨૨ ટ્રેનો હવે ૧૫ ડબ્બાની બનશે, જાણો સેન્ટ્રલ રેલવેનો નવો પ્લાન
Exit mobile version