Site icon

Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન સંખ્યા 19483/19484 અમદાવાદ - બરૌની એક્સપ્રેસને સહરસા સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે

Ahmedabad Saharsa Express અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

Ahmedabad Saharsa Express અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

News Continuous Bureau | Mumbai

Ahmedabad Saharsa Express ટ્રેન સંખ્યા 19483 અમદાવાદ સહરસા એક્સપ્રેસ અમદાવાદ થી નિર્ધારિત સમય 00.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 22.55 વાગ્યે સહરસા પહોંચશે. આવી જ રીતે ટ્રેન સંખ્યા 19484 સહરસા-અમદાવાદ એક્સપ્રેસ 14 સપ્ટેમ્બર 2025 થી સહરસા થી 16.40 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 11.55 વાગ્યે અમદાવાદ પહોંચશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Jain Rath Yatra 2025: એકતા અનેવૈશ્વિક ભાઇચારાના સંદેશ સાથ

બરૌની થી સહરસા ની વચ્ચે આ આ ટ્રેન બેગુસરાય, ખગડીયા, માનસી અને સીમરી બખ્તિયારપૂર સ્ટેશન પર રોકાશે.

અમદાવાદથી બરૌની વચ્ચે આ ટ્રેન નો આગમન/પ્રસ્થાન ના સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

ટ્રેનોના સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકો છો

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version