Site icon News Continuous Bureau | Mumbai

મહામારી હજુ ગઈ નથી.. મહારાષ્ટ્રના આ પાડોશી રાજયમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, જાણો આજે કેટલા નોંધાયા કેસ..

Ahmedabad: With 14 fresh Covid cases in last 24 hours

મહામારી હજુ ગઈ નથી.. મહારાષ્ટ્રના આ રાજયમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, જાણો આજે કેટલા નોંધાયા કેસ..

News Continuous Bureau | Mumbai

આજથી અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ત્યારે શહેરમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. તહેવારો ટાણે મહામારીના કેસોમાં ઉછાળો આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
જે અગાઉ માત્ર સિંગલ ડિજિટમાં નોંધાતા હતા. તે હવે ડબલ ડીજીટનો નોંધાઈ રહ્યા છે. એક સપ્તાહમાં કોરોનાના વધેલા કેસથી તંત્રની સાથે સાથે લોકો પણ ચિંતામાં મુકાયા છે, ત્યારે આજે પણ રાજ્યમાં ડબલ ડીજીટમાં કોરોના કેસો નોંધાયા છે. આજે ગુજરાતભરમાં કુલ 23 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 14 કેસ નોંધાયા છે, તો રાજકોટમાં ત્રણ કેસ અને સુરતમાં 2 કેસ નોંધાયા છે. આ દરમિયાન 11 દર્દીઓ સાજા પણ થયા છે.

આ સમાચાર પણ વાંચો : OnePlus લાવ્યું બજેટ ઈયરબડ, બેટરી 39 કલાક ચાલશે અને કિંમત તમને ખુશ કરશે.

Join Our WhatsApp Channel

દરમિયાન શહેરમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટમેચ સમયે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થવાની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ વધવાની દહેશત વચ્ચે મ્યુનિ.ના હેલ્થ વિભાગ તરફથી સાવચેતીના પગલારૂપે લોકોને ગરમ પાણીના કોગળા કરવા, માસ્ક પહેરવા ઉપરાંત ભીડ હોય એવા સ્થળોએ જવાનુ ટાળવાની સાથે કોરોના સંક્રમણથી બચવા બુસ્ટર ડોઝ લેવા અપીલ કરવામાં આવી છે.

Maharashtra MLC Election સંઘના ગઢમાં કમળ કરમાયું.. નાગપુરમાં સંઘ મુખ્યાલયની બેઠક પર ભાજપના ઉમેદવારનો પરાજય, કોંગ્રેસે નોંધાવી જીત
Nehru Nagar Police Recover Gold નેહરુ નગર પોલીસની પ્રશંસનીય કામગીરી ગણતરીના ૨ કલાકમાં ૧૨ તોલા સોનાથી ભરેલી સૂટકેસ શોધી માલિકને પરત સોંપી
Maharashtra MLC Election Results મહાયુતિમાં આંતરિક ખેંચતાણ વચ્ચે ભાજપે શિંદે સેનાના ઉમેદવારને પછાડ્યો, ૫ માંથી ૨ બેઠકોના પરિણામો જાહેર
Prashant Kishor Jan Suraaj Digital Head Dies પ્રશાંત કિશોરની ‘જન સુરાજ’ પાર્ટીને મોટો આંચકો ડિજિટલ મીડિયા હેડ દેવપાલિક ગુપ્તાનો રેલવે ટ્રેક પરથી મળ્યો મૃતદેહ
Exit mobile version