Site icon

ગુજરાત  ચૂંટણી: કારમી હાર બાદ કોંગ્રેસમાં મચી ખલબલી, આ દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું..

AICC in-charge of Gujarat Raghu Sharma quits

ગુજરાત ચૂંટણી: કારમી હાર બાદ કોંગ્રેસમાં મચી ખલબલી, આ દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું..

News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે જીત હાંસલ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી નાખ્યા છે. કોંગ્રેસ 17 બેઠક અને AAPએ 5 બેઠક પરથી જીત હાંસલ કરી હતી. ત્યારે કોંગ્રેસની શરમજનક હાર થતાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું છે. તેમણે તેમનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મોકલી આપ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાતભરમાં ભાજપની આંધી, આપના સૂપડા સાફ.. માત્ર આટલી સીટ પર મળી  જીત. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ રઘુ શર્માએ જણાવ્યું કે ગુજરાતમાં અમારી અપેક્ષા પ્રમાણે પરિણામ આવ્યું નથી. હું પરાજયની જવાબદારી સ્વીકારતા મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું. 

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version