Site icon

કિરીટ સોમૈયા નો ગંભીર આરોપ : ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અજિત પવાર સ્કેમ બહાર પડાયું છે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈના ભાજપ નેતા કિરીટ સોમૈયાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાડયો છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અજિત પવાર સાથે સંબંધિત લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તે સમયે સેંકડો કરોડ રૂપિયાનું કાળું નાણું મળ્યું હોવાની વાત બહાર આવી છે. આ સંદર્ભે કિરીટ સોમૈયાએ ઈન્કમટેક્સ વિભાગની માહિતી ને સોશિયલ મીડિયા સાઇટ ઉપર મુકતા આ આખા ગોટાળાને અજિત પવાર ગોટાળો નામ આપ્યું છે. જો કે આ સંદર્ભે અજિત પવારે હજી કોઇ જ જવાબ આપ્યો નથી.

ડીએચએફએલ લોન કેસ: પુણે પોલીસે આ કેન્દ્રીય મંત્રીની પત્ની અને પુત્ર સામે જારી લુકઆઉટ પરિપત્ર પાછો ખેંચ્યો, જાણો વિગતે 

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version