Site icon

હવામાન વિભાગની ભરઉનાળે વરસાદની આગાહી, ગુજરાતના આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર, ટૂંક સમયમાં પડી શકે છે વરસાદ 

Rain in Gujarat at many places

ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી, અમુક જગ્યાઓ પર કરા પડ્યા. જાણો વિગતે.

 News Continuous Bureau | Mumbai

ભારે ગરમીના કારણે લોકો (summer)પરેશાન જોવા મળી રહ્યા છે. ત્યારે સતત વધી રહેલી ગરમીના કારણે અનેક જિલ્લાઓમાં પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે.  ગુજરાત(Gujarat)ના ઘણા જિલ્લાઓમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગ (IMD)દ્વારા કરવામાં આવેલી આગાહીને જોતા કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ(light Rain)ની સંભાવના છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ઉડતા વિમાનમા થયો ઝગડો….લોકો બૂમો પાડતા રહ્યા પણ મારામારી ન રોકાઈ, બચાવનારને પણ પડી લાત અને મુક્કા. જુઓ વીડિયો

દક્ષિણ ગુજરાત(South Gujarat)ના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. બીજી તરફ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે છે. હાલ સતત વધી રહેલા તાપમાનના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

એક-બે દિવસથી મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના અનેક જિલ્લાઓમાં હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે, તો કરા પડવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓના મતે રાજ્યમાં સિસ્ટમ સક્રિય હોવાને કારણે હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે, ત્યાં આગામી થોડા દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.  

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version