Site icon News Continuous Bureau | Mumbai

ALH MK-III Helicopter: પોરબંદરમાં ICGના ALH MK-III હેલિકોપ્ટરને અકસ્માત

ALH MK-III Helicopter: ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)નું ALH MK-III હેલિકોપ્ટર 05 જાન્યુઆરી, 2025ના રોજ લગભગ 12.15 કલાકે ગુજરાતના પોરબંદર એરપોર્ટના રનવે પર ક્રેશ થયું હતું.

ALH MK-III Helicopter ICG's ALH MK-III helicopter meets with accident in Porbandar

ALH MK-III Helicopter ICG's ALH MK-III helicopter meets with accident in Porbandar

 News Continuous Bureau | Mumbai 

ALH MK-III Helicopter: ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)નું ALH MK-III હેલિકોપ્ટર 05 જાન્યુઆરી, 2025ના રોજ લગભગ 12.15 કલાકે ગુજરાતના પોરબંદર એરપોર્ટના રનવે પર ક્રેશ થયું હતું. ICG હેલિકોપ્ટરમાં બે પાઇલોટ અને એક એર ક્રૂ ડાઇવર હતા. હેલિકોપ્ટર તેની નિયમિત તાલીમ ઉડાન પર હતું.

Join Our WhatsApp Channel

ઘટના બાદ તરત જ ક્રૂ સભ્યોને બહાર કાઢીને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તપાસ બોર્ડ દ્વારા ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ક્રૂ મેમ્બર્સ એટલે કે કમાન્ડન્ટ (જેજી) સૌરભ, ડેપ્યુટી કમાન્ડન્ટ એસ.કે. યાદવ અને મનોજ પ્રધાન નાવિકના નશ્વર દેહનાં સેવા પરંપરાઓ અને સન્માન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vasant Davkhare Case Verdict ૧૭ વર્ષ જૂના વસંત દાવખરે કેસમાં મોટો ચુકાદો ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે નિર્દોષ જાહેર!
17 Year Old Case Verdict કટ્ટર હરીફો એક જ કેસમાં સાથે! ૧૭ વર્ષ જૂના આંદોલન કેસમાં આજે કોર્ટનો ફેંસલો; શિંદેઠાકરેના રાજકીય ભવિષ્ય પર સૌની નજર
MP Traders Observe No UPI Day આ રાજ્યમાં આજે UPI બંધ વેપારીઓએ QR કોડ કાળા કપડાથી ઢાંક્યા, ગ્રાહકોને ખિસ્સામાં રોકડ રાખવા અપીલ!
Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Exit mobile version