Site icon News Continuous Bureau | Mumbai

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો, મથુરા કોર્ટને આટલા મહિનામાં તમામ અરજીઓનો  નિકાલ કરવાના આપ્યા નિર્દેશ… 

News Continuous Bureau | Mumbai

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમા(Mathura shri Krishna Janmabhoomi case) અલાહાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) ચુકાદો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

આ મામલામાં અલાહાબાદ હાઇકોર્ટે મથુરા કોર્ટને ચાર મહિનામાં તમામ અરજીઓનો નિકાલ કરવાના નિર્દેશ આપ્યા છે. 

સાથે કોર્ટે કહ્યુ કે, જો સુન્ની વક્ફ બોર્ડ(Sunni Waqf Board) અને બીજા પક્ષકારો સુનાવણીમાં(Hearing) સામેલ ના થાય તો એક તરફી આદેશ જાહેર કરવામાં આવે.

હિંદુ આર્મી ચીફ મનીષ યાદવની(Hindu Army Chief Manish Yadav) અરજી પર સુનાવણી કરતા અલાહાબાદ હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અરજી મથુરાની કોર્ટમાં જન્મભૂમિ વિવાદ સંબંધિત તમામ કેસની સુનાવણી જલદી પુરી કરવા અને તેનો ઉકેલ લાવવાની માંગને લઇને દાખલ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો  : તાજમહેલના દરવાજા ખોલાવવા માગતા લોકોને ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી, આપ્યું આ કારણ

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version