News Continuous Bureau | Mumbai
ગુજરાતના (Gujarat) કોરોનાના (Corona) કેસોમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે.
કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ થયુ છે.
કોરોના સંક્રમણને રોકવા માટે કોર્પોરેશને શહેરમાં માસ્ક ફરી ફરજિયાત કરવા સૂચના આપી છે
આ સાથે સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે તેવી વિચારણા કરાઈ રહી છે.
ગઇ કાલે ગુજરાતમાં કુલ 72 અને અમદાવાદ શહેરમાં 44 નવા કોરોના કેસ નોંધાયા છે.
