Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર પાસે હવે પૂરતા પ્રમાણમાં રેમડેસિવિર ઇન્જેક્શન છે. કેન્દ્ર સરકારે પૂરી સહાય કરી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર ને ૪,૩૫,૦૦૦ રેમડેસિવિર ઇન્જેક્શન નો જથ્થો પૂરો પાડ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આટલી મોટી સંખ્યામાં રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ થવાને કારણે હવે મહારાષ્ટ્રમાં આ ઈન્જેક્શન ની કોઈ કમી નથી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આવનારા દિવસમાં પણ વધુ એક જથ્થો આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના આ સમયસર પગલાં બદલ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

વચન ને શું કિમ્ દરિદ્રતામ્? અર્થાત ડંફાસ મારવામાં વાંધો શું છે? વેક્સિન મફત આપવામાં આવશે!! પણ વેક્સિન ક્યાંથી આવશે?

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version