Site icon News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધી ફરી એક વાર વિદેશ પ્રવાસે- કોંગ્રેસ પાર્ટી ની મીટીંગ ભગવાન ભરોસે

News Continuous Bureau | Mumbai

એક તરફ કોંગ્રેસ પાર્ટી(Congress)એ તમામ રાજ્યોના સચિવોની અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી(Rahul Gandhi) વિદેશ (secret foreign trip) જતા રહ્યા છે. આવું પહેલીવાર નથી થઈ રહ્યું. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) રાહુલ ગાંધીના આ વર્તનને કારણે કોંગ્રેસ પાર્ટી ની મજાક ઉડાડે છે. બીજી તરફ વિપક્ષી(opposition) એકતા ના સપના જોઈ રહેલા અનેક નેતાઓ રાહુલ ગાંધીની ગેરહાજરીને કારણે નિર્ણય લઈ શકતા નથી.

Join Our WhatsApp Channel

 ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી થોડા સમય પહેલા કાઠમંડુની એક નાઈટ ક્લબમાં નેપાળી મહિલા સાથે દેખાયા હતા. આ ઉપરાંત લંડન ખાતે તેમણે  બ્રિટનના નેતાઓ સાથે મીટિંગ કરી હતી જેની ભારતીય અખબારોમાં ચર્ચા છવાઈ ગઈ હતી. હવે રાહુલ ગાંધી વધુ એક વખત વિદેશ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેર નો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગ અને મહાનગરપાલિકાએ આપી આ ચેતવણી

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version