AMNS India: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે સખી મંડળ સંચાલિત કેન્ટીનનું ઉદ્ઘાટન કર્યું, મહિલાઓને ડિજીટલ પેમેન્ટ માટે કર્યા પ્રોત્સાહિત

AMNS India: AMNS ઇન્ડિયા ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સખી મંડળ સંચાલિત કેન્ટીનનું ઉદ્દઘાટન

News Continuous Bureau | Mumbai

AMNS India: મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ બળ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલા અંતર્ગત AMNS ઇન્ડિયા કંપની ખાતે રિતિકા સખી મંડળ-દામકા દ્વારા સંચાલિત નવી કેન્ટીનનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું.
આ પ્રસંગે વનમંત્રીશ્રીએ સખી મંડળની કેન્ટીનમાં નાસ્તો કર્યા બાદ ડિજીટલ પેમેન્ટ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવા સાથે ડિજીટલ ટેક્નોલોજી અપનાવવા માટે પણ પ્રેરિત કરી હતી.

Join Our WhatsApp Community
AMNS India Minister of State for Forest and Environment Mukeshbhai Patel inaugurated a canteen run by Sakhi Mandal

AMNS India Minister of State for Forest and Environment Mukeshbhai Patel inaugurated a canteen run by Sakhi Mandal

 

 

 

 

 

 

 

 

વનમંત્રીશ્રીએ જણાવ્યું કે, મહિલાઓ માટે આ પ્રકારની પહેલ માત્ર રોજગારી પૂરતી સીમિત નથી, પણ તેમને આર્થિક સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ અપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે. AMNS ઇન્ડિયા કંપની અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે, જે અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવશે.

આ સમાચાર પણ વાંચો: Umarpada taluka Election: આ તારીખે યોજાશે ઉમરપાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણી, ૩,૮૮૪ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ

AMNS India: તેમણે વધુમાં જણાવ્યું કે, આધુનિક સમયમાં ડિજીટલ પેમેન્ટ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ તે એક આવશ્યકતા બની ગયું છે. વૈશ્વિક સ્તરે ડિજીટલ ટ્રાન્જેક્શન ઝડપથી સ્વીકારવામાં આવી રહ્યા છે. જો મહિલાઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ શીખી લે, તો તેઓ પોતાના વ્યવસાય અને રોજગારીમાં વધુ આગળ વધી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version