Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : ભુજ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનમાં વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવામાં આવશે

Western Railway : મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ભુજ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનમાં એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવામાં આવશે

An additional first AC coach will be added to the Bhuj-Delhi Sarai Rohilla Special train

An additional first AC coach will be added to the Bhuj-Delhi Sarai Rohilla Special train

News Continuous Bureau | Mumbai

Western Railway : મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ભુજ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનમાં ( Special Train ) એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Channel

Western Railway :ટ્રેન નંબર 09407/09408 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09407/09408 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ટ્રેનમાં ( Bhuj-Delhi Sarai Rohilla Special train ) ભુજથી 07 મે 2024 થી 28 જૂન 2024 સુધી અને દિલ્હી સરાય રોહિલ્લાથી 8 મે 2024 થી 29 જૂન 2024 સુધી એક ફર્સ્ટ એસી (  First AC coach ) નો અતિરિક્ત કોચ ઉમેરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Elections: મતદાનના દિવસે ઔદ્યોગિક-વ્યાપારિક એકમો, દુકાનદારોએ તેમના ત્યાં નોકરી કરતા શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે

ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Ketan Agrawal Murder Case મોબાઈલ લોક ખુલતા જ ખુલ્યા સનસનીખેજ રાજ; હત્યાના ૪ મહિના પહેલા જ આરોપીઓએ કર્યા હતા ગુપ્ત લગ્ન!
Exit mobile version