ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
પહેલવાન ધ ગ્રેટ ખાલી આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.
WWEના પહેલવાન ખલીને દિલ્હીમાં ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી છે.
ભાજપ જોઈન કર્યા બાદ ખલીએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે.
તેમણે કહ્યું કે મોદીના રૂપમાં દેશને યોગ્ય વડાપ્રધાન મળ્યા છે.
ભ્રામક જાહેરાતો પર લાગશે લગામ, સરકારે આ કંપની સામે કાર્યવાહીના આદેશ જારી કર્યા; જાણો વિગતે
