મુંબઈમાં એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલા એન.આઈ.એ.એ એન્કાઉન્ટર ‘સ્પેશ્યાલિસ્ટ’ મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી છે
એનઆઈએ દ્વારા આજે તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રદીપ શર્માની કલાકો સુધી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
એવુ કહેવાય છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રદીપ શર્મા એજન્સીના શંકાના દાયરામાં હતા પણ તેમની સામે એજન્સી પાસે પૂરતા પૂરાવા નહોતા.
એન્ટીલીયા પ્રકરણમાં શર્મા ની ધરપકડ બાદ મોટા ખુલાસા થવાની શક્યતાઓ વ્યકત થઈ રહી છે.
મુંબઈમાં ફરી મેઘરાજાએ માઝા મૂકી; ફરી અનેક પરાં થયાં પાણી-પાણી
