ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે અને પહેલી વાર આમ આદમી પાર્ટીએ સારી એવી સીટો મેળવી છે
હવે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે 26 મી ફેબ્રુઆરીના રોજ તેઓ સુરત આવશે અને અહીં રોડ શો કરશે
ઉલ્લેખનીય છે કે સુરતમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને 27 સીટો મળી જ્યારે કે કોંગ્રેસ પાર્ટીએ એકેય સીટ જીતી શકી નથી.
