Site icon

લો બોલો! CAG રિપોર્ટમાં આવી ચોંકાવનારી વિગત. આ રાજયના મુખ્ય પ્રધાન હજારો કરોડ રૂપિયાનો હિસાબ આપતા નથી. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

બિહારના મુખ્ય પ્રધાન નિતીશ કુમાર સામે કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG)એ ચોંકાવનારો આરોપ કર્યો છે. નિતીશ સરકારના ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સામે CAGના તાજા રિપોર્ટમાં આંગળી ચીંધવામાં આવી છે.

CAGના રિપોર્ટ મુજબ નિતીશ સરકારે 79,690 કરોડ રૂપિયાનું ભંડોળ કયા ખર્ચ્યું છે, તે બાબતે અનેક વખત સવાલ કર્યા બાદ પણ જવાબ મળ્યો નથી. રિપોર્ટ મુજબ આ ભંડોળનો દુરોપયોગ થવો હોવો જોઈએ.

CAG દ્વારા ગુરવારે બિહારની વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ 18,872 કરોડ રૂપિયા જે રાજ્ય સરકારે પોતાના જુદા જુદા ઉપક્રમોને આપ્યા હતા, તેનો કયા ઉપયોગ કર્યો હતો, તેનો પણ વર્ષોથી ઓડિટ રિપોર્ટ આપ્યો નથી.

કોરોનાના નવા વેરિયન્ટનો આતંક, મહારાષ્ટ્રમાં આજે એક દિવસમાં સામે આવ્યા એક બે નહીં પણ આટલા ઓમીક્રોનના દર્દી; ઠાકરે સરકાર ચિંતામાં

જોકે રાજ્ય સરકારના કહેવા મુજબ CAGના રિપોર્ટમાં કોઈ ચોંકાવનારી વિગત નથી. 80,000 કરોડ રૂપિયાના હિસાબ નથી આપ્યો , તેમાં મોટાભાગે પંચાયતી રાજ, શિક્ષણ અથવા સમાજ કલ્યાણ વિભાગનો સમાવેશ થાય છે. આ વિભાગમાં વર્ષોથી ઓડિટ પેન્ડિંગ છે.

Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Exit mobile version