Site icon News Continuous Bureau | Mumbai

હું લૈલા અને મારા હજારો મજનું. ઓવૈસી ની હૈદરાબાદ ચુટણી પહેલા… મહેફીલી વાતો.. જાણો વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 નવેમ્બર 2020 

હૈદરાબાદમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ ચૂંટણીની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. એવા સમયે ઓવૈસીએ આપેલું એક બયાન હાલ ચર્ચાનું કારણ બન્યું છે. ઓવૈસી પર આજે આરોપ લાગ્યાં તેઓ ભાજપ અને એઆઈઆઈએમએમએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી છે.  

Join Our WhatsApp Channel

ગઇ કાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હૈદરાબાદ રોડ શો કરવા ગયા હતા ત્યારે કહ્યું હતું કે  ટીઆરએસ અને એઆઈઆઈએમએમએ વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે. ત્યારે મીડિયા સાથે વાતચીતમા ઓવૈસીએ કહ્યું, 'મારી અને મારી પાર્ટીની રાજકીય સ્થિતિ એ છે કે હું, લૈલા અને મારા હજારો મજનુ છે. … બિહારમાં કોંગ્રેસે કહ્યું કે હું, ભાજપ અને તેમની બી ટીમ સાથે છું.  

હવે અહીં બીજેપી કહી રહી છે કે ઓવેસીએ લોકલ પાર્ટી સાથે હાથ મેળવ્યા છે. આમ બધી રાજકિય પાર્ટીઓ ઓવૈસીને મુદ્દો બનાવી મત માંગી રહી છે. પરંતુ અમારી પાર્ટી હૈદરાબાદના ફાયદા માટે બધું કરી રહી છે.' દરેક પક્ષ ઓવૈસીને નિશાન બનાવી રહ્યો છે. પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા ઓવૈસીએ ઉપરોક્ત નિવેદન આપ્યું છે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ બિહાર ચૂંટણી વખતે ઓવૈસી એ કહ્યું હતું કે નીતીશ કુમાર અને નરેન્દ્ર મોદીની જોડી લૈલા મજનુની જોડી છે.

CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Gujarat Weather Heavy Rain Alert મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર, હવામાન વિભાગની ચેતવણી આ ત્રણ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Exit mobile version