Site icon News Continuous Bureau | Mumbai

Express Train: 19 માર્ચ 2024 સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં

Express Train:પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સરદાર ગ્રામ સ્ટેશન પર સ્ટોપેજ ટેક્નિકલ કારણોસર તત્કાળ અસર થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે:

Asarva-Jaipur Express and Asarwa-Indore Express trains will not stop at Sardargram station till 19 March 2024

Asarva-Jaipur Express and Asarwa-Indore Express trains will not stop at Sardargram station till 19 March 2024

News Continuous Bureau | Mumbai 

Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ ( Asarwa-jaipur Express train ) અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું ( Asarva-Indore Express Train ) સરદાર ગ્રામ સ્ટેશન ( Sardar Gram Station ) પર સ્ટોપેજ (  Stoppage )  ટેક્નિકલ કારણોસર તત્કાળ અસર થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે: 

Join Our WhatsApp Channel

ટ્રેન નં.12982/12981 અસારવા-જયપુર-અસારવા એક્સપ્રેસ અને ટ્રેન નં.19315/19316 ઈન્દોર અસારવા ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સરદારગ્રામ સ્ટેશન પર 20 ડિસેમ્બર 2023 થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Express train: 1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે

ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in  પર જોઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Pune PMPML Bus। પુણેમાં ફિલ્મી સ્ટાઈલમાં બસ ચોરી નશામાં ધૂત યુવાને PMPML બસ હંકારી મૂકી, મોટી દુર્ઘટના ટળી
Heatwave। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ અકોલા દેશનું સૌથી ગરમ શહેર, ‘હિલ સ્ટેશનો’ પણ ગરમ; મહાબળેશ્વરમાથેરાનમાં પારો ૩૩ને પાર
Devendra Fadnavis। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વાંધાજનક તસવીર વાયરલ મામલે કાર્યવાહી આરોપીની ધરપકડ, રાજકીય કનેક્શનનો ખુલાસો.
Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Exit mobile version