Site icon News Continuous Bureau | Mumbai

આસામના મુખ્ય મંત્રીએ પોતાના હાથે ડ્રગ્સને દીવાસળી ચાંપી.. સેંકડો કરોડ રૂપિયાનું ડ્રગ્સ બળીને રાખ થયું. જાણો વિગત… 

આસામની નવી  હેમંત બિસ્વા સરમા સરકારે ડ્રગ્સ સામે એક મોટું અભિયાન શરૂ કર્યું છે.

આસામના કરબી એંગ્લોંગના દિફુમાં ‘સીઝ્ડ ડ્રગ ડિસ્પોઝલ’ ઇવેન્ટ દરમિયાન સીએમ હિંમત બિસ્વાએ 163 કરોડ રૂપિયાની ડ્રગ્સનો બાળીને તેનો નાશ કર્યો હતો.

Join Our WhatsApp Channel

અસમ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક મહિના દરમિયાન પકડાયેલા માદક દ્રવ્યોનો નાશ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આસામની નવી સરકારે 10 મેના રોજ સત્તા સંભાળી ત્યારથી રાજ્યના વિવિધ ભાગોમાંથી ડ્રગની દાણચોરીના 874 કેસ નોંધાયા છે, 1493 ડ્રગ ડીલરોની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. 163 કરોડની દવાઓ જપ્ત કરવામાં આવી છે. 

બોરીવલીના નેશનલ પાર્ક પાસે આવેલા શાંતિવન વિસ્તારમાં એક હરણ તરતું તરતું સોસાયટીમાં આવી પહોંચ્યું. જુઓ વિડિયો

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version