Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર- ખુરશી પર સંકટ વચ્ચે ઉદ્ધવ કેબિનેટનો મોટો નિર્ણય- આ બે શહેરોના નામ બદલી નાખ્યા

News Continuous Bureau | Mumbai 

ખુરશી પર સંકટ વચ્ચે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકારે મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ ઔરંગાબાદનું(Aurangabad) નામ બદલીને સંભાજી નગર(Sambhaji Nagar) અને ઉસ્માનાબાદનું(Osmanabad) નામ બદલીને ધારાશિવ(DharaShiv) કરવામાં આવ્યું છે. 
 
આ ઉપરાંતનવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું(Navi Mumbai International Airport) નામ બદલીને સ્વ. ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(DB Patil International Airport) રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે  કે ઘણા સમયથી ઔરંગાબાદ(Aurangabad) શહેરનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો- ફ્લોર ટેસ્ટમાં ભાજપનો સાથ આપશે આ પાર્ટી-  જાણો વિગતે 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version