News Continuous Bureau | Mumbai
Aurangzeb Tomb Riots Nagpur :
-
નાગપુરમાં ઔરંગઝેબની કબરને લઈને મોટો વિવાદ ફાટી નીકળ્યો.
-
ગઈકાલે રાત્રે બે જૂથો આમને સામને આવી ગયા અને બેકાબૂ ટોળાંએ અનેક દુકાનો પણ તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો.
-
ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી સાથે થયેલા વિરોધ પ્રદર્શન બાદ નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. પછી વાહનો સળગાવવાનું શરૂ થયું.
-
એટલું જ નહીં હુમલાખોરોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
-
આ હુમલાથી નાગપુરમાં તણાવ સર્જાયો છે અને પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે અને ઘરે ઘરે જઈને લગભગ 50 લોકોની અટકાયત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Aurangzeb Tomb VHP – Bajrang Dal : મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, ઔરંગઝેબની કબરને દૂર કરવાહવે બજરંગ દળ-VHP આવ્યા મેદાનમાં.. કહ્યું- સરકાર ઔરંગઝેબની કબર હટાવે, નહીં તો આંદોલન…
Violence erupts in Nagpur’s Mahal area. Mobs torch govt vehicles. Stone pelting injures policemen. Just a few km from RSS HQ.
~ Such incidents are no coincidence. Strict action is a must. Law & order cannot be held hostage to MOB rule 😳 pic.twitter.com/3GvK8Mt841
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) March 17, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)