Site icon

Viral Video : પુનામાં ઓટોરિક્ષા એ મર્સિડીઝ ની ગાડી નું ટોઈંગ કર્યું. હવે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

Autoriksha towing mercedes car in Pune

Viral Video : પુનામાં ઓટોરિક્ષા એ મર્સિડીઝ ની ગાડી નું ટોઈંગ કર્યું. હવે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

News Continuous Bureau | Mumbai

પૂનાના ( Pune ) કોરેગાંવ પાર્ક વિસ્તારમાં રસ્તા પર એક એવો વીડિયો જોવા મળ્યો જે જોઈને લોકો હસી રહ્યા છે. વાત એમ છે કે લાલ રંગની એક મર્સીડીઝ ગાડી ( mercedes  ) બંધ પડી ગઈ હતી. ત્યારે તેને ટોઇંગ ( towing  ) કરવા માટે કોઈ ક્રેન ને નહીં પરંતુ એક ઓટોરિક્ષાને ( Autorikshaw ) બોલાવવામાં આવી. ઓટો રીક્ષા ડ્રાઈવર બે હાથે રીક્ષા ચલાવતો રહ્યો અને પોતાના પગથી મર્સિડીઝ ગાડીને હંકારી મુકી. સામાન્ય રીતે આવું સ્કૂટર સાથે કરવામાં આવે છે. પરંતુ પુનામાં ઓટોરિક્ષા મર્સીડીઝ ગાડી ને આ રીતે હંકારતી જોવા મળી હતી. તમે પણ વિડિયો જુઓ….

આ સમાચાર પણ વાંચો: Share Market News : શેરબજારમાં ફરી ધબડકો. ખૂલતાની સાથે જ નીચે ગયું.

Exit mobile version