Site icon News Continuous Bureau | Mumbai

બાગેશ્વર ધામમાં થયો ચમત્કાર, એક સાથે આટલા બધા લોકોએ હિન્દુ ધર્મમાં કરી ઘરવાપસી

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં ફરી એકવાર આશ્ચર્યજનક ઘટના બની છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સાગર જિલ્લાના તાપરિયાન, બાનાપુર, બમહોરી, ચિતોરા ગામોમાંથી નવકુંડિયા યજ્ઞના સમાપન પ્રસંગે આવેલા 220 લોકોની ઘરવાપસી કરાવી હતી.

gold jewellery stealed in dhirendra shastri divya darbar at mira road mumbai

મુંબઈમાં આયોજિત બાગેશ્વર ધામના કાર્યક્રમમાં ચોરોએ કરી હાથ સફાઈ, કરી આટલા લાખના દાગીનાની ચોરી..

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં ફરી એકવાર આશ્ચર્યજનક ઘટના બની છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સાગર જિલ્લાના તાપરિયાન, બાનાપુર, બમહોરી, ચિતોરા ગામોમાંથી નવકુંડિયા યજ્ઞના સમાપન પ્રસંગે આવેલા 220 લોકોની ઘરવાપસી કરાવી હતી. ઘરવાપસી કરનારા તમામ લોકો સાગર જિલ્લાના ગામના હોવાનું કહેવાય છે. બાગેશ્વધામ પર વિધિવિધાન સાથે તેમની ઘરવાપસી કરાવી હતી.

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ અવસર પર બાગેશ્વર ધામ પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઘરવાપસી કરવા આવેલા લોકોને પૂછ્યું હતું કે, આપના પર કોઈ પણ પ્રકારનું પ્રેશર તો નથી, શું આપ આપની ઈચ્છાથી આવ્યા છો. તેના પર લોકોએ હાથ ઉંચા કરી કહ્યું કે તેમના પર કોઈ પ્રેશર નથી. આ લોકો હિન્દુ જાગરણ મંચની મદદથી ઘરવાપસી કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ બધા ઈસાઈ બન્યા હતા. અમુક ઈસાઈ ધર્મ અપનાવી લીધો, કોઈ ચર્ચ જવા લાગ્યા હતા. કોઈને આ ધર્મ સારો લાગવા લાગ્યો હતો. આજથી ઘરવાપસી કરી રહ્યા છે. તેમણે ફરી કહ્યુ કે, વિશ્વમાં ફક્ત એક જ ધર્મ છે અને તે છે સનાતન ધર્મ, બાકી બધા પંથ છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ, સંજય રાઉતના 2,000 કરોડ રૂપિયાની ડીલના આક્ષેપ પર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પૂછ્યા આ સવાલો

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Exit mobile version