Site icon News Continuous Bureau | Mumbai

વીર સાવરકર અંગે રાહુલ ગાંધીની અપમાનજનક ટીપ્પણીથી શિવસેનાના આ જૂથનું જોરદાર પ્રદર્શન, માર્યા બુટ ચપ્પલ.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના નેતા (Congress leader) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વીર સાવરકર (Veer Savarkar) બાબતે કરેલા વિવાદાસ્પદ નિવેદનના મુંબઈ સહિત રાજ્યભરમાં ભારે પડઘા પડ્યા હતા. વીર સાવરકર મુદ્દે ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા શિવસૈનિકો (Shiv Sainiks) (એકનાથ શિંદે જૂથ (Eknath Shinde group) – બાળાસાહેબ ચી શિવસેના (Balasaheb Chi Shiv Sena) ) નો વિરોધ રાજ્ય સ્તરે ચાલી રહ્યો છે. આજે સાંસદ રાહુલ શેવાળે(Rahul Shewale) , મંત્રી દીપક કેસરકર (Deepak Kesarkar) અને ધારાસભ્ય સદા સરવણકરના (MLA Sada Saravankar) નેતૃત્વમાં સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગ પર આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરોએ રાહુલ ગાંધીના ફોટાને ચંપલ વડે માર માર્યો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  અરે વાહ શું વાત છે.  મુંબઈની ખચાખચ ભીડ ભરેલી લોકલમાં પણ એક મહિલા ટિકિટ ચેકર વિના કોઈ શરમ એ પોતાનું કામ કરી રહી છે. વીડિયો થયો વાયરલ.

અગાઉ મનસેની સાથે બીજેપી પણ રાહુલ ગાંધીના વીર સાવરકર વિશેના નિવેદન બાબતે આક્રમક બની હતી. ગઈ કાલે સવારે મુંબઈમાં દહિસર સહિતના વિસ્તારમાં વિરોધ-પ્રદર્શન કરવાની સાથે પુણેમાં બીજેપીના કાર્યકરોએ કૉન્ગ્રેસની ઑફિસની બહાર મોરચો કાઢ્યો હતો.

Maharashtra CEO Questions SIR Process SIR વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સીઈઓ પણ મેદાનમાં ચૂંટણી પંચને લખ્યો ઈમેલ, કરી આ મહત્વની માંગણીઓ!
Navi Mumbai ST Bus Accident નવી મુંબઈમાં ST બસની બ્રેક ફેઇલ થતાં મોટો અકસ્માત, ૩ કાર અને ૨ રિક્ષાને અડફેટે લેતાં ૫ લોકો ઈજાગ્રસ્ત
Vasai Dumping Ground Fire ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ, ઝેરી ધુમાડાથી નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલી
Ujjain Shahi Masjid Road Widening ઉજ્જૈન રોડ પહોળો કરવાનો મામલો શાહી મસ્જિદ કમિટીની અરજી હાઈકોર્ટે ફગાવી, કામ ચાલુ રહેશે
Exit mobile version