News Continuous Bureau | Mumbai
Parbhani Violence: મુંબઈના દહિસર વિસ્તારમાં આરપીઆઈ (આઠાવલે જૂથ)ના કાર્યકરો આક્રમક બન્યા છે.
દહિસર સ્ટેશનનો આખો વિસ્તાર RPI (આઠાવલે જૂથ) દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.
આરપીઆઈ ઉત્તર મુંબઈ જિલ્લા પ્રમુખ રમેશ ગાયકવાડના નેતૃત્વમાં દહિસરમાં મોરચો કાઢવામાં આવ્યો હતો, જેના કારણે તમામ દુકાનો બંધ રાખવામાં આવી રહી છે.
પરભણીમાં ( Parbhani Violence ) સોમનાથ સૂર્યવંશીના મોતના મામલામાં પોલીસ સામે રાજ્ય સરકાર ( Maharashtra Government ) પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આરપીઆઈ (આઠાવલે જૂથ)એ આજે મુંબઈ બંધનું એલાન આપ્યું
આ સમાચાર પણ વાંચો : BEST bus accident: મુંબઈના રસ્તાઓ પર કાળ બની રહી છે બેસ્ટ બસ… એક અઠવાડિયામાં ત્રીજો અકસ્માત, ટક્કર બાદ બાઇક સવારનું મોત..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
