મહારાષ્ટ્રમાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી પંકજા મુંડેને મોટો ઝટકો લાગ્યો છે.
ઓરંગાબાદ પ્રોવિડન્ટ ફંડ ઓફિસે વૈદ્યનાથ ફેક્ટરીના બેંક ખાતાને સીલ કરી દીધું છે. એટલું જ નહીં, તેની પાસેથી 92 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
વૈદ્યનાથ ફેક્ટરીએ પીએફની રકમ ખતમ કરી દીધી હતી, તેમને નોટિસ આપવામાં આવી હતી. જો કે, ચુકવણી નહીં કરવાને કારણે કારખાનાનું બેંક ખાતું સીલ કરી દેવામાં આવ્યું છે અને રકમ વસૂલ કરવામાં આવી છે.
કામદારોના પ્રોવિડન્ટ ફંડ જમા નહીં થવાને કારણે વૈદ્યનાથ સહકારી સુગર ફેક્ટરીનું બેંક ખાતું સીલ થઈ ગયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ત્રણ વાર નૅશનલ ઍવૉર્ડ જીતનાર આ દિગ્ગજ અભિનેત્રીનું હાર્ટ ઍટેકથી થયું મૃત્યુ; જાણો વિગત
