Surat New Civil Hospital: સર્વધર્મ સમભાવનાની આદર્શ ભાવના સાથે નવી સિવિલ હોસ્પિટલ-સુરત ખાતે બપ્પાની મહાઆરતી અને કથા યોજાઇ

Surat New Civil Hospital: સતત ૩૧ વર્ષોથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના વિઘ્નો નિવારતા ‘વિઘ્ન હર્તા’ આ વર્ષે ‘અંગ દાન-મહા દાન’ના સંદેશા સાથે

Bappa's Mahaarti and Katha was held at New Civil Hospital-Surat with ideal spirit of pan-religious equality

News Continuous Bureau | Mumbai 

Surat New Civil Hospital: છેલ્લા ૩૧ વર્ષોની ગણેશ સ્થાપનાની ( Ganesh Foundation ) પરંપરાને કાયમ રાખી આ વર્ષે પણ સુરતની ( Surat  ) નવી સિવિલ હોસ્પિટલ ( New Civil Hospital ) ખાતે રંગે ચંગે ગણેશજીની પૂજા અર્ચના કરાઇ હતી. સર્વધર્મ સમભાવનાની ( Sarva Dharma Sama Bhava ) આદર્શ ભાવના સાથે દરેક ધર્મ અને સંપ્રદાયોના તબીબો, નર્સિંગ એસોસિયેશનના અધિકારીગણ તેમજ અન્ય સ્ટાફે સાથે મળી સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ખાતે બપ્પાની મહાઆરતી ( Mahaarti ) અને સત્યનારાયણ કથામાં ભાગ લીધો હતો.

Join Our WhatsApp Community
Bappa's Mahaarti and Katha was held at New Civil Hospital-Surat with ideal spirit of pan-religious equality

Bappa’s Mahaarti and Katha was held at New Civil Hospital-Surat with ideal spirit of pan-religious equality

સિવિલ હોસ્પિટલની નર્સિંગ અને મેડિકલ કોલેજ, રેડિયોલોજી તેમજ બાળકોનો વિભાગ, મેડિકલ વોર્ડ, ઓપરેશન થિયેટર અને હાડકાના વિભાગ સહિત કુલ ૯ જગ્યાએ સ્થાપિત ગણેશજીની જે તે વિભાગના ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવી હતી.   

Bappa’s Mahaarti and Katha was held at New Civil Hospital-Surat with ideal spirit of pan-religious equality

આ પ્રસંગે નર્સિંગ એસોસિયેશનના ( Nursing Association ) ઇકબાલ કડીવાલાએ જણાવ્યુ હતું કે, છેલ્લા ૩ દાયકાથી અમે કોઈ પણ ધર્મ-જાતિના ભેદ વિના ઉત્સાહભેર ગણેશ મહોત્સવની ઉજવણી કરી છીએ. જેથી અહીં ઈલાજ માટે આવતા દર્દીઓના વિઘ્નો દૂર થઈ તેઓ જલ્દીથી સાજા થઈ શકે. 

Bappa’s Mahaarti and Katha was held at New Civil Hospital-Surat with ideal spirit of pan-religious equality

આ સમાચાર પણ વાંચો : Snake Rescue : બારીમાંથી લટકીને બેડરૂમમાં ઘૂસવા જતો હતો વિશાળકાય સાપ, પરિવારજનોએ ગભરાઈને કર્યું આ કામ, જુઓ વિડીયો..

 દર્દીઓનાં ચહેરા પર સ્મિત લાવવા અને તેમના દુખ દર્દને હળવા કરવા સિવિલ હોસ્પિટલ ખાતે દરેક તહેવારોની ઉજવણી થતી હોય છે. તે જ પ્રમાણે દર વર્ષે અલગ અલગ થીમ સાથે અહીં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે લોકોમાં ઓર્ગન ડોનેશન અંગે જાગૃતતા ફેલાવવા માટે ‘અંગ દાન એ જ મહા દાન’ની થીમ આધારિત ઉજવણી થઈ હતી. 

Bappa’s Mahaarti and Katha was held at New Civil Hospital-Surat with ideal spirit of pan-religious equality

આ પ્રસંગે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ કેતન નાયક, અમેરિકા સ્થિત નર્સિંગ એસોસિયેશન દક્ષિણ ગુજરાતના રિપ્રેઝેન્ટેટીવ દિનેશ અગ્રવાલ, હેડ નર્સ વાસંતી નાયર સહિત અન્ય સ્ટાફ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. 

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version