Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યની મોડી રાતે આસામ પોલીસે કરી ધરપકડ, સમર્થકોનો અમદાવાદ એરપોર્ટ પર હંગામો; જાણો શું છે કારણ 

News Continuous Bureau | Mumbai

વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી(Jignesh Mevani) ની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

ગુજરાત પહોંચેલા જીગ્નેશ મેવાણીની મોડી રાતે આસામ પોલીસે ધરપકડ કરી છે. 

જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલી ટ્વીટ મામલે આસામ પોલીસ દ્વારા મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. 

મોડી રાતે મેવાણીની ધરપકડ કરવામાં આવતા તેના સમર્થકો અને કોંગ્રેસ નેતાઓ અમદાવાદ એરપોર્ટ દોડી આવ્યા હતા અને જિજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસ વિરુદ્ધમાં નારેબાજી કરી હતી.

પોલીસ દ્ધારા ફરિયાદ કે અરજીની કોપી આપવામાં ના આવતા સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે ધરપકડ પાછળના કારણને લઇને કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો :   આ એક્સપ્રેસ વે બનાવવા માટે બલી ચડશે 11000 વૃક્ષો, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version