News Continuous Bureau | Mumbai
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા મુસાફરોને ટ્રેનની અંદર ડાન્સ કરવા અને વીડિયો લેવા સામે વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં, ઘણા હજુ પણ આમ કરતા જોવા મળે છે. એક લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ વિડિયો જે હવે વાયરલ થયો છે તેમાં એક વિદ્યાર્થીઓંનું જૂથ ભીડભાડવાળી મેટ્રોમાં ગિટાર અને બાંસુરી થી મધુર ધૂન વગાડે છે .
હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે લોકોને પસંદ પણ આવી રહ્યો છે.
हमारे लड़के.. #TheBoys in Metro!! pic.twitter.com/aXi7Amqo61
— हमारे मंदिर (@ourtemples_) April 3, 2023
આ સમાચાર પણ વાંચો: સાવધાન.. બાંદ્રા ટર્મિનસ સુધી ગાડી જાઓ તો આ વાતનું રાખજો ધ્યાન, જો 5 મિનિટમાં નહીં નીકળો તો ચૂકવવા પડશે પૈસા, રેલવેનો મોટો નિર્ણય..