Site icon News Continuous Bureau | Mumbai

ગિટાર અને બાંસુરી ની અનોખી જુગલબંધી, મેટ્રો ટ્રેનમાં એક બે સહયાત્રીઓએ વગાડી સુંદર ધૂન.. તમે પણ સાંભળો..

- Best Combination Of flute And Guitar

- Best Combination Of flute And Guitar

News Continuous Bureau | Mumbai

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા મુસાફરોને ટ્રેનની અંદર ડાન્સ કરવા અને વીડિયો લેવા સામે વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં, ઘણા હજુ પણ આમ કરતા જોવા મળે છે. એક લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ વિડિયો જે હવે વાયરલ થયો છે તેમાં એક વિદ્યાર્થીઓંનું જૂથ ભીડભાડવાળી મેટ્રોમાં ગિટાર અને બાંસુરી થી મધુર ધૂન વગાડે છે .
હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે લોકોને પસંદ પણ આવી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  સાવધાન.. બાંદ્રા ટર્મિનસ સુધી ગાડી જાઓ તો આ વાતનું રાખજો ધ્યાન, જો 5 મિનિટમાં નહીં નીકળો તો ચૂકવવા પડશે પૈસા, રેલવેનો મોટો નિર્ણય.. 

 

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version