Site icon News Continuous Bureau | Mumbai

Bhagwant Mann Boat: માંડ બચ્યાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પુરમાં મોટર બોટ આ કારણે થવા લાગી હાલકડોલક, જુઓ વીડિયો

Bhagwant Mann Boat: પંજાબના સીએમ ભગવંત માન જલંધરમાં અકસ્માતમાં બચી ગયા. રવિવારે સીએમ માન પંજાબમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિની સમીક્ષા કરવા જલંધર પહોંચ્યા હતા. દરમિયાન તેઓ જે બોટમાં નદી પાર કરી રહ્યા હતા. તે હોડી ડગમગી ગઈ.

Bhagwant Mann Boat: Punjab CM Bhagwant Mann narrowly escaped a boat mishap while on flood survey

Bhagwant Mann Boat: Punjab CM Bhagwant Mann narrowly escaped a boat mishap while on flood survey

News Continuous Bureau | Mumbai

Bhagwant Mann Boat: પંજાબના સીએમ ભગવંત માન જલંધરમાં માંડ બચ્યા છે. સીએમ માન પંજાબમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિની સમીક્ષા કરવા જલંધર પહોંચ્યા હતા. સીએમ મુલાકાત લેવા માટે બોટમાં બેસી નદી પાર કરી રહ્યા હતા. દરમિયાન બોટમાં મોટી સંખ્યામાં લોકો હોવાના કારણે બોટ પાણીના પ્રવાહની વચ્ચે પહોંચી ત્યારે અચાનક બેકાબૂ બની ગઈ હતી. હોડી પાણીમાં અહી-ત્યાં ડોલવા લાગી. જોકે સંત સીચેવાલે તરત જ બોટ પર કાબુ મેળવી લીધો. જોકે આ દરમિયાન બહાર હોબાળો મચી ગયો હતો.
સદનસીબે બોટ પલટી જતા બચી ગઇ નહિ તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. જો કે મોટર બોટનો ચાલક તેને બીજી તરફ લઈ જવામાં સફળ થતાં બોટમાં સવાર સીએમ અને અધિકારીઓ સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Join Our WhatsApp Channel

જુઓ વિડીયો

આ સમાચાર પણ વાંચો : UPI linkage: ફ્રાન્સ બાદ હવે આ દેશમાં પહોંચ્યો રૂપિયો-UPI, હવે પરસ્પર ચુકવણી સરળ બનશે

Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Firecracker Ban In Maharashtra ફટાકડા પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ? લોકોની અસંવેદનશીલતા પર બોમ્બે હાઈકોર્ટ નારાજ, ચુકાદો અનામત
Rajasthan Panchayat Elections રાજસ્થાનના ગ્રામીણ મતદારોનો મિજાજ બદલાયો? કોંગ્રેસે નોંધાવી મોટી જીત, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના ગઢમાં ભાજપને ફટકો
Maharashtra Private Hospital New Rule સારવારના નામે ઉઘાડી લૂંટ બંધ થશે? ખાનગી હોસ્પિટલો પર સરકારી નિયંત્રણ લાવવા શિયાળુ સત્રમાં નવા કાયદાની તૈયારી…
Exit mobile version