Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હી રમખાણો કેસમાં મોટી કાર્યવાહી, ક્રાઇમ બ્રાંચે તાહિર હુસેન વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

2 જુન 2020 

મંગળવારે, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચએ તાહિર હુસેન અને તેના ભાઈ શાહ આલમ સહિત 15 લોકો વિરુદ્ધ, દિલ્હી તોફાનોના આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે જેમાં દિલ્હીના રમખાણો વખતે તાહિર હુસેનના ઘરેથી પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા. ઉપરાંત દિલ્હી હિંસા દરમિયાન આઈ બી ઓફિસરની હત્યાનો પણ આરોપ છે. તે વેળા તાહિર હુસેન આમ આદમી પાર્ટીનો કાઉન્સિલર પણ હતો.

આજે ક્રાઈમ બ્રાંચની ટીમ દસ્તાવેજો સાથે કડકડનૂમા કોર્ટમાં પહોંચી હતી. ચાર્જશીટમાં તાહિર હુસેનને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં 70 સાક્ષીઓ છે. નોંધપાત્ર વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા એએપીના કાઉન્સિલર તાહિર હુસેને ઉમર ખાલિદ સાથે રમખાણોની યોજના બનાવી હતી અને રમખાણો કરાવ્યાં હતા. આમ આજે  પૂર્વ દિલ્હીમાં ચાંદબાગ રમખાણો ફેલાવવા બદલ તાહિર હુસેન સહિત આ 15 લોકો સામે ક્રાઈમ બ્રાંચ ચાર્જશીટ દાખલ કરશે..

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version